હદીસ અલ-રસૂલ ﷺ

وَعَنْ عِيَاضٍ بْنِ حِمَارٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ : سَمِعْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُوْلُ " أَهْلُ الْجَنَّةِ ثَلاثَهُ " : ذُو سُلْطَانٍ مُقْسِطٌ مُوَفَّقٌ وَ رَجُلٌ رَحِيمٌ رَقِيقُ الْقَلْبِ لِكُلِّ ذِي قُرْبَى وَمُسْلِمٍ وَ عَفِيفٌ مُتَعَفِّفُ ذُوعِيَالٍ (رَوَاهُ مُسْلِمٌ)
અનુવાદ
હઝરત ઇયાઝ બિન હિમાર (રઝિયલ્લાહુ અન્હુ) થી મરવી છે, બયાન કરે છે કે મેં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) ને ફરમાવતા સાંભળ્યા કે "ત્રણ જાતના લોકો જન્નતી છે: ઇન્સાફ કરનારો હુકમરાન જેને ભલાઈની તૌફીક મળી હોય, મહેરબાન આદમી જેનું દિલ દરેક સગા અને દરેક મુસલમાન માટે નરમ હોય, તે પાક દામન જે અયાલદાર હોવા છતાં સવાલથી બચનારો હોય." (તરીક-ઉસ-સાલિહીન જિલ્દ:૨ પાનું:૧૩૭, મુસ્લિમ)
ઇમામ અબૂ નસ્ર સિંધી (રહ.) નો ડહાપણભર્યો (હિકમતવાળો) જવાબ
લેખો

ઇમામ અબૂ નસ્ર સિંધી (રહ.) નો ડહાપણભર્યો (હિકમતવાળો) જવાબ

ઈમામ અબૂ નસ્ર ફતહ બિન અબ્દુલ્લાહ સિંધી (રહમતુલ્લાહી અલયહી) બીજી સદી હિજરીના એ વિદ્વાનો (ઉલેમા) માંથી છે જેઓ સિંધી મૂળના હતા, અને સિંધમાં મુસલમાનોના આગમન પછી ઇસ્લામ સ્વીકાર્યો હતો. મુસલમાન થયા પછી તેઓ તફસીર, હદીસ, ફિકહ અને કલામના સર્વસ્વીકૃત વિદ્વાન માનવામાં આવ્યા. અલ્લામા સમઆની (રહ.) એ તેમની આ ઘટના...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર