હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ عَائِشَةَ رَضِيَ اللَّهُ عَنْهَا ، قَالَتْ : قَالَ لِي رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ : إِنِّي لَأَعْلَمُ إِذَا كُنْتِ عَنِّي رَاضِيَةً وَإِذَا كُنْتِ عَلَيَّ غَضْبَى ، قَالَتْ : فَقُلْتُ : مِنْ أَيْنَ تَعْرِفُ ذَلِكَ ؟ فَقَالَ : أَمَّا إِذَا كُنْتِ عَنِّي رَاضِيَةً ، فَإِنَّكِ تَقُولِينَ : لَا وَرَبِّ مُحَمَّدٍ ، وَإِذَا كُنْتِ عَلَيَّ غَضْبَى ، قُلْتِ : لَا وَ رَبِّ إِبْرَاهِيمَ ، قَالَتْ : قُلْتُ : أَجَلْ ، وَاللَّهِ يَا رَسُولَ اللَّهِ مَا أَهْجُرُ إِلَّا اسْمَكَ(بُخاری شریف:۵۲۲۸)
અનુવાદ
હઝરત સિદ્દીકા (રઝિયલ્લાહુ અન્હા) કહે છે: "મને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ ફરમાવ્યું: 'હું સમજી જાઉં છું જ્યારે તમે મારાથી રાજી હો અને જ્યારે નારાજ હો.' સિદ્દીકાએ પૂછયું: 'આપ આ વાત કઈ રીતે ઓળખો છો? (કારણ કે ખુશી ના-ખુશી દિલની કૈફિયત છે, તેમને ઓળખવા માટે કરાઇન જોઈએ)' આપે ફરમાવ્યું: 'જ્યારે તમે મારાથી ખુશ હો તો કહો છો: નહીં, રબ્બે મુહમ્મદના સોગંદ! અને જ્યારે તમે નારાજ હો તો કહો છો: નહીં, રબ્બે ઇબ્રાહીમના સોગંદ!' સિદ્દીકાએ કહ્યું: 'શા માટે નહીં! એટલે કે આપની આ વાત સાચી છે. નથી છોડતી હું પરંતુ આપના નામને, એટલે કે મોહબ્બત તે સમયે પણ દિલમાં જાગુઝીં હોય છે.'" (તોહફત-ઉલ-કારી)
શૈતાનના ત્રણ હથિયાર
લેખો

શૈતાનના ત્રણ હથિયાર

હઝરત સૈયદના વહબ બિન મુનબ્બિહ રહમતુલ્લાહિ અલૈહથી વર્ણન છે: બની ઇસ્રાઇલનો એક આબિદ (ઇબાદત કરનાર) પોતાના ઇબાદતખાનામાં લાંબા સમયથી ઇબાદતમાં મશગૂલ હતો. તે મુજાહદા કરતો અને હંમેશાં ગુનાહોથી બચતો. તેની ઇબાદત અને પરહેઝગારી જોઈને શૈતાનના ચેલાઓ ઇબ્લીસ પાસે આવ્યા અને કહ્યું: "અમુક માણસે અમને લાચાર કરી દીધા છ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર