وَ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: الْمَرْأَةُ عَوْرَةٌ فَإِذَا خَرَجَتِ اسْتَشْرَفَهَا الشَّيْطَانُ . رَوَاهُ التِّرْمِذِيّ (المشکوۃ المصابیح:۳۱۰۹)
અનુવાદ
હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદ રદિયલ્લાહુ અન્હુથી જ રિવાયત છે કે હઝરત રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમએ ઇરશાદ ફરમાવ્યો: "કે ઔરત પડદામાં રહેવાની વસ્તુ છે, જ્યારે તે ઘરથી બહાર નીકળે છે તો શૈતાન તેને ઘૂરે છે." (તિર્મિઝી) (અર-રફીક અલ-ફસીહ)