હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ هِشَامٍ ، قَالَ : أَخْبَرَنِي أَبِي ، عَنْ عَائِشَةَ ، قَالَتْ : كَانَ فِرَاشُ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مِنْ أَدَمٍ وَحَشْوُهُ مِنْ لِيفٍ(بُخاری شریف:٦٤٥٦)
અનુવાદ
ઉમ્મુલ મોમિનીન હઝરત આઇશા રદિયલ્લાહુ અન્હાએ બયાન કર્યું કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમનો બિસ્તર (તોશક) ચામડાનો હતો અને તેમાં ખજૂરની છાલ ભરેલી હતી. (નસ્રુલ બારી)
ઉદારતા (સખાવત) નું એક અજોડ ઉદાહરણ: નવાબ મુઝફ્ફર અલી ખાન
લેખો

ઉદારતા (સખાવત) નું એક અજોડ ઉદાહરણ: નવાબ મુઝફ્ફર અલી ખાન

નામ પણ મુઝફ્ફર હતું અને રહેતા પણ મુઝફ્ફરનગરમાં હતા... પૂરું નામ હતું "નવાબ મુઝફ્ફર અલી ખાન". મુઝફ્ફરનગર હિન્દુસ્તાનમાં એક જિલ્લો છે, તે સારા સમયમાં આ નવાબ સાહેબની જાગીર હતી. નવાબ સાહેબને બાંધકામ (ઈમારતો બનાવવાનો) નો શોખ હતો. આ શોખ પૂરો કરવા માટે તેમણે પોતાના એક વિશાળ બગીચાની બરાબર વચ્ચે એક બંગલો બંધ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર