عَنْ أَبِي مُوسَى قَالَ قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لَا أَحَدَ أَصْبَرُ عَلَى أَذًى يَسْمَعُهُ مِنْ اللَّهِ عَزَّ وَجَلَّ إِنَّهُ يُشْرَكُ بِهِ وَيُجْعَلُ لَهُ الْوَلَدُ ثُمَّ هُوَ يُعَافِيهِمْ وَيَرْزُقُهُمْ(مسلم شریف:۲۸۰۴)
અનુવાદ
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમએ ઇરશાદ ફરમાવ્યો: "કોઈ પણ અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતથી વધીને તકલીફો પર સબ્ર કરનાર નથી કે તેની સાથે શરીક કરવામાં આવે છે અને તેના માટે ઔલાદ સાબિત કરવામાં આવે છે, છતાં પણ તે તેઓને આફિયત અને રિઝ્ક અતા કરે છે." (તફહીમુલ મુસ્લિમ)