હદીસ અલ-રસૂલ ﷺ

قَالَتْ عَائِشَةُ : صَنَعَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ شَيْئًا فَرَخَّصَ فِيهِ ، فَتَنَزَّهَ عَنْهُ قَوْمٌ ، فَبَلَغَ ذَلِكَ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَخَطَبَ فَحَمِدَ اللَّهَ ، ثُمَّ قَالَ : مَا بَالُ أَقْوَامٍ يَتَنَزَّهُونَ عَنِ الشَّيْءِ أَصْنَعُهُ ، فَوَاللَّهِ إِنِّي لَأَعْلَمُهُمْ بِاللَّهِ وَأَشَدُّهُمْ لَهُ خَشْيَةً (بُخاری شریف:۶۱۰۱)
અનુવાદ
સિદ્દીકા રદિયલ્લાહુ અન્હા ફરમાવે છે: નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમએ કોઈ કામ કર્યું, તો (પોતાના અમલથી) તેની પરવાનગી બયાન કરી, પરંતુ તેનાથી કેટલાક લોકો દૂર રહ્યા, આ વાત નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમને પહોંચી તો આપે ખુત્બો ફરમાવ્યો, અલ્લાહની તારીફ કરી પછી ફરમાવ્યું: "કેટલાક લોકોને શું થઈ ગયું છે કે તેઓ એ વસ્તુથી દૂર રહે છે જે હું કરું છું! તો ખુદાની કસમ! હું તેમના કરતા વધારે અલ્લાહ તઆલાને જાણું છું, અને તેમના કરતા વધારે અલ્લાહ તઆલાથી ડરું છું." (તુહફતુલ કારી)
ઇમામ અબૂ નસ્ર સિંધી (રહ.) નો ડહાપણભર્યો (હિકમતવાળો) જવાબ
લેખો

ઇમામ અબૂ નસ્ર સિંધી (રહ.) નો ડહાપણભર્યો (હિકમતવાળો) જવાબ

ઈમામ અબૂ નસ્ર ફતહ બિન અબ્દુલ્લાહ સિંધી (રહમતુલ્લાહી અલયહી) બીજી સદી હિજરીના એ વિદ્વાનો (ઉલેમા) માંથી છે જેઓ સિંધી મૂળના હતા, અને સિંધમાં મુસલમાનોના આગમન પછી ઇસ્લામ સ્વીકાર્યો હતો. મુસલમાન થયા પછી તેઓ તફસીર, હદીસ, ફિકહ અને કલામના સર્વસ્વીકૃત વિદ્વાન માનવામાં આવ્યા. અલ્લામા સમઆની (રહ.) એ તેમની આ ઘટના...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર