હદીસ અલ-રસૂલ ﷺ

عَنِ ابْنِ عَبَّاسٍ أَنَّ النَّبِي جَاءَهُ رَجُلٌ فَقَالَ إنّی أُحَدِّثُ نَفْسِي بِالشَّيِّ لَأَنْ أَكُونَ حُمَمَةٌ أَحَبُّ إِلَيَّ مِنْ أَنْ أَتَكَلَّمَ بِهِ، قَالَ الْحَمْدُ لِلَّهِ الَّذِى رَدَّ أَمْرَهُ إِلَى الْوَسْوَسَةِ - (رواه ابو داؤد)
અનુવાદ
હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રઝિયલ્લાહુ અન્હુમા) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) ની ખિદમતમાં એક વ્યક્તિ હાજર થયો અને અરજ કરી: "ક્યારેક મારા દિલમાં એવા ખરાબ ખયાલો આવે છે કે બળીને કોયલો થઈ જવું મને તેના કરતાં વધારે મહબૂબ છે કે હું તેમને જબાનથી કાઢું?" આપ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ ઇરશાદ ફરમાવ્યું: "અલ્લાહની હમ્દ અને તેનો શુક્ર છે જેણે તેના મામલાને વસવસા તરફ પાછો ફેરવી દીધો છે." (અબૂ દાઊદ, મઆરિફ-ઉલ-હદીસ)
50 રૂપિયાવાળો ફોટો
લેખો

50 રૂપિયાવાળો ફોટો

એક ફોટોગ્રાફરે પોતાની દુકાનની બહાર એક બોર્ડ લગાવેલું હતું, જેના પર નીચે મુજબની ત્રણ વાતો લખેલી હતી: "વીસ રૂપિયામાં તમે જેવા છો, તેવો ફોટો પડાવો. ત્રીસ રૂપિયામાં તમે જેવું વિચારો છો, તેવો ફોટો પડાવો. અને, પચાસ રૂપિયામાં તમે લોકોની સામે જેવા દેખાવા માંગો છો, તેવો ફોટો પડાવો." મૃત્યુ સમયે તે ફોટોગ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર