عَنْ أَبِي هُرَيْرَةَ ، أَنّ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ، قَالَ : لِكُلِّ نَبِيٍّ دَعْوَةٌ مُسْتَجَابَةٌ يَدْعُو بِهَا ، وَأُرِيدُ أَنْ أَخْتَبِئَ دَعْوَتِي شَفَاعَةً لِأُمَّتِي فِي الْآخِرَةِ (بُخاری شریف: ۶۳۰۴)
અનુવાદ
રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ ફરમાવ્યું: "દરેક નબી માટે એક (મકબૂલ) દુઆ છે. (પછી દરેક નબીએ પોતાની તે મકબૂલ દુઆ દુનિયામાં માંગી લીધી) અને હું ઇચ્છું છું કે પોતાની (મકબૂલ) દુઆને રિઝર્વ રાખું, આખિરતમાં મારી ઉમ્મતની શફાઅત માટે." (તોહફત-ઉલ-કારી)