હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ ‏‏‏‏‏‏أَنّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ إِذَا شَرِبَ تَنَفَّسَ ثَلَاثًا ‏‏‏‏‏‏وَقَالَ :‏‏‏‏ هُوَ أَهْنَأُ وَأَمْرَأُ وَأَبْرَأُ (ابو داؤد شریف:۳۷۲۷/کتاب الاشربه)
અનુવાદ
હઝરત અનસ બિન માલિક (રઝિયલ્લાહુ અન્હુ) થી મરવી છે કે આનહઝરત (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) ત્રણ શ્વાસમાં પાણી નોશ ફરમાવતા હતા. અને આપ ફરમાવતા કે "આ શ્વાસ લેવો તરસને સારી રીતે બુઝાવે છે અને ખોરાકને હઝમ કરે છે અને તંદુરસ્તી બેહતર બનાવે છે." (સુનન અબૂ દાઊદ મુતરજિમ/જિલ્દ:૩/પાનું:૧૪૩)
ખ્રિસ્તી ધર્મનું સાંસ્કૃતિક આક્રમણ!!
લેખો

ખ્રિસ્તી ધર્મનું સાંસ્કૃતિક આક્રમણ!!

જ્યાં સુધી ખ્રિસ્તી (ઈસાઈ) ધર્મ રાજકારણ સાથે સુસંગત નહોતો, ત્યાં સુધી દુનિયાની દરેક કોમ (પ્રજા)નો પોતાનો એક અલગ પોશાક હતો. આજે પણ જ્યાં જ્યાં ખ્રિસ્તી ધર્મ કોઈ કોમના રાજકારણ પર પ્રભાવશાળી નથી થયો, ત્યાં આજે પણ તે પ્રજાનો પોતાનો એક ચોક્કસ રાષ્ટ્રીય પોશાક છે. જે દેશોમાં ખ્રિસ્તી ધર્મ રાજકારણ સાથે સ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર