હદીસ અલ-રસૂલ ﷺ

عَنِ ابْنِ عَبَّاسٍ، ‏‏‏‏‏‏عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:‏‏‏‏ أَنَّهُ لَعَنَ الْمُتَشَبِّهَاتِ مِنَ النِّسَاءِ بِالرِّجَالِ ‏‏‏‏‏‏وَالْمُتَشَبِّهِينَ مِنَ الرِّجَالِ بِالنِّسَاءِ(سنن ابو داؤد: ۴۰۹۷/باب فی لباس النساء)
અનુવાદ
હઝરત ઇબ્ને અબ્બાસ (રઝિયલ્લાહુ તઆલા અન્હુમા) થી રિવાયત છે કે હઝરત રસૂલ કરીમ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ મર્દો સાથે મુશાબહત ઇખ્તિયાર કરનારી ખ્વાતીન પર અને ખ્વાતીન સાથે મુશાબહત ઇખ્તિયાર કરનારા મર્દો પર લઅનત ફરમાવી. (સુનન અબૂ દાઊદ મુતરજિમ/જિલ્દ:૩/પાનું:૨૫૭)
આદતો, અખ્લાક અને તર્ઝે-અમલ ખૂન અને નસ્લ બંનેની ઓળખ કરાવી દે છે
લેખો

આદતો, અખ્લાક અને તર્ઝે-અમલ ખૂન અને નસ્લ બંનેની ઓળખ કરાવી દે છે

એક બાદશાહના દરબારમાં એક અજાણ્યો માણસ નોકરીની તલબ લઈને હાજર થયો, કાબિલિયત પૂછવામાં આવી, કહ્યું કે હું સિયાસી છું. બાદશાહ પાસે સિયાસતદાનોની ભીડ રહેતી હતી, તેને ખાસ ઘોડાઓના અસ્તબલનો ઇન્ચાર્જ બનાવી લેવામાં આવ્યો, જે હમણાં જ ફૌત થઈ ચૂક્યો હતો. થોડા દિવસ પછી બાદશાહે તેને પોતાના સૌથી મોંઘા અને અઝીઝ ઘોડા વિ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર