عَنْ جَرِيرٍ، قَالَ: سَمِعْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، يَقُولُ: مَا مِنْ رَجُلٍ يَكُونُ فِي قَوْمٍ يُعْمَلُ فِيهِمْ بِالْمَعَاصِي يَقْدِرُونَ عَلَى أَنْ يُغَيِّرُوا عَلَيْهِ فَلَا يُغَيِّرُوا إِلَّا أَصَابَهُمُ اللَّهُ بِعَذَابٍ مِنْ قَبْلِ أَنْ يَمُوتُوا(ابو داؤد شریف:۴۳۳۹/کتاب الملاحم)
અનુવાદ
હઝરત જરીર (રઝિયલ્લાહુ અન્હુ) થી રિવાયત છે કે મેં હઝરત રસૂલ કરીમ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) થી સાંભળ્યું. આપ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) ફરમાવતા હતા: "કોઈ કૌમમાં જે વ્યક્તિ ખરાબ કામનો મુર્તકિબ હોય અને કૌમના લોકો કુદરત હોવા છતાં તે વ્યક્તિ અને તેના કામને બદલી ન નાખે તો અલ્લાહ તઆલા તે લોકો પર પોતાનો અઝાબ તે લોકોની મોત આવતા પહેલાં જ પહોંચાડી દે છે." (અબૂ દાઊદ શરીફ મુતરજિમ/જિલ્દ:૩/પાનું:૩૭૬)