હદીસ અલ-રસૂલ ﷺ

حَدَّثَنَا أَنَسُ بْنُ مَالِكٍ أَنَّ نَبِيَّ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ لَا تَزَالُ جَهَنَّمُ تَقُولُ هَلْ مِنْ مَزِيدٍ حَتَّى يَضَعَ فِيهَا رَبُّ الْعِزَّةِ تَبَارَكَ وَتَعَالَى قَدَمَهُ فَتَقُولُ قَطْ قَطْ وَعِزَّتِكَ وَيُزْوَى بَعْضُهَا إِلَى بَعْضٍ(مسلم شریف:٢٨٤٨)
અનુવાદ
હઝરત અનસ બિન માલિક (રઝિયલ્લાહુ તઆલા અન્હુ) બયાન ફરમાવે છે કે અલ્લાહના નબી (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ ઇરશાદ ફરમાવ્યું: "દોઝખ સતત આ જ કહેતી રહેશે: 'હલ મિન મઝીદ' એટલે કે શું કંઈ વધારે પણ છે? ત્યાં સુધી કે જ્યારે અલ્લાહ તઆલા (પોતાની શાનને છાજે તે રીતે) તેમાં પોતાનો કદમ રાખશે તો પછી દોઝખ કહેશે: 'તારી ઇઝ્ઝતના સોગંદ! બસ, બસ.' અને તેનો એક ભાગ સંકોચાઈને બીજા ભાગ સાથે મળી જશે." (તફહીમ-ઉલ-મુસ્લિમ/જિલ્દ:૩/પાનું:૧૦૮૪)
બે પ્રકારની સ્ત્રીઓ અને કુરાની માર્ગદર્શન
લેખો

બે પ્રકારની સ્ત્રીઓ અને કુરાની માર્ગદર્શન

ઘરની બહાર નીકળતા જ તમારો બે પ્રકારની સ્ત્રીઓ સાથે સામનો થાય છે. પ્રથમ પ્રકાર: તે સ્ત્રીઓનો છે જેઓ અઝીઝ-એ-મિસ્રની પત્ની જેવી બીમારીનો ભોગ બનેલી છે. ખૂબ જ સજી-ધજીને, અત્તર (પરફ્યુમ) લગાવીને, બેપડદા (પડદા વિના)... પોતાની સ્થિતિ અને વર્તનથી કહી રહી હોય છે ” هَيْتَ لَكَ ” (આવી જાઓ). બીજો પ્રકાર: તે...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર