હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَبِي هُرَيْرَةَ ، أَنّ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ، قَالَ : مَنْ كَانَتْ عِنْدَهُ مَظْلِمَةٌ لِأَخِيهِ فَلْيَتَحَلَّلْهُ مِنْهَا ، فَإِنَّهُ لَيْسَ ثَمَّ دِينَارٌ وَلَا دِرْهَمٌ مِنْ قَبْلِ أَنْ يُؤْخَذَ لِأَخِيهِ مِنْ حَسَنَاتِهِ ، فَإِنْ لَمْ يَكُنْ لَهُ حَسَنَاتٌ أُخِذَ مِنْ سَيِّئَاتِ أَخِيهِ ، فَطُرِحَتْ عَلَيْهِ (بُخاری شریف: ۶۵۳۴)
અનુવાદ
હઝરત અબૂ હુરૈરહ (રઝિયલ્લાહુ અન્હુ) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ ફરમાવ્યું કે "જેણે પોતાના ભાઈ પર જુલ્મ કર્યો હોય તો તેણે જોઈએ કે તેની પાસે (આ દુનિયામાં) માફી મંગાવે, એટલા માટે કે આખિરતમાં દીનાર ઓ દિરહમ નહીં હશે. તેની પાસેથી તેના ભાઈ માટે તેની નેકીઓ લઈ લેવાશે, પછી જો તેની પાસે નેકીઓ ન હશે તો તેના મઝલૂમ ભાઈની બૂરાઈઓ (મઆસી) તેના પર નાખી દેવાશે." (નસ્ર-ઉલ-બારી)
એક ભયાનક ગુનાની વાર્તા!!
લેખો

એક ભયાનક ગુનાની વાર્તા!!

હઝરત માલિક બિન દીનાર (રહમતુલ્લાહ અલૈહ) ફરમાવે છે કે: "મેં મારા જીવનમાં ૬૦ હજ કર્યા. એક હજના પ્રસંગે મેં મક્કા મુકર્રમામાં અસામાન્ય ભીડ જોઈ, જ્યાં લાખો લોકોની ભવ્ય જનમેદની હતી. લાખોના આ સમુદાયને જોઈને મારા મનમાં અચાનક આ વિચાર આવ્યો અને મેં મનોમન અલ્લાહને વિનંતી કરી: 'હે અલ્લાહ! આટલા બધા લોકો તારા ઘરે...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર