હદીસ અલ-રસૂલ ﷺ

حَدَّثَنَا عُثْمَانُ بْنُ أَبِي شَيْبَةَ وَإِسْحَقُ بْنُ إِبْرَاهِيمَ قَالَ إِسْحَقُ أَخْبَرَنَا و قَالَ عُثْمَانُ حَدَّثَنَا جَرِيرٌ عَنْ الْأَعْمَشِ عَنْ أَبِي سُفْيَانَ عَنْ جَابِرٍ قَالَ سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ إِنَّ عَرْشَ إِبْلِيسَ عَلَى الْبَحْرِ فَيَبْعَثُ سَرَايَاهُ فَيَفْتِنُونَ النَّاسَ فَأَعْظَمُهُمْ عِنْدَهُ أَعْظَمُهُمْ فِتْنَةً(مسلم شریف:۲۸۱۳)
અનુવાદ
હઝરત જાબિર (રઝિયલ્લાહુ તઆલા અન્હુ) થી મરવી છે કે મેં નબી કરીમ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) થી સાંભળ્યું: "ઇબલીસનું તખ્ત સમુદર પર હોય છે. પસ તે પોતાના લશ્કરોને મોકલે છે જેથી તેઓ લોકોને ફિતનામાં નાખે. પસ તે લશ્કર વાળાઓમાંથી તેની નજદીક મોટા મકામવાળો તે જ હોય છે જે તેમનામાં સૌથી વધારે ફિતના નાખનારો હોય." (તફહીમ-ઉલ-મુસ્લિમ)
બીજા માટે ખાડો ખોદનાર (એક ફિકહી વાર્તા)
લેખો

બીજા માટે ખાડો ખોદનાર (એક ફિકહી વાર્તા)

બે સ્ત્રીઓ કાઝી ઇબ્ન અબી લૈલાની અદાલતમાં પહોંચી ગઈ, આ પોતાના સમયના પ્રખ્યાત અને જાણીતા કાઝી હતા. કાઝીએ પૂછ્યું, "તમારા બંનેમાંથી પહેલા કોણે વાત કરવી છે?" તેમાંથી મોટી ઉંમરની મહિલાએ બીજીને કહ્યું, "તું તારી વાત કાઝી સાહેબ સામે રાખ." તે કહેવા લાગી, "કાઝી સાહેબ, આ મારી ફૂઈ (ફૂફી) છે, હું તેમને...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર