હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَبِي هُرَيْرَةَ أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ الْمُؤْمِنُ يَغَارُ وَاللَّهُ أَشَدُّ غَيْرًا(مسلم شریف:باب غَيْرَةِ اللَّهِ تَعَالَى وَتَحْرِيمِ الْفَوَاحِشِ)
અનુવાદ
હઝરત અબૂ હુરૈરહ (રઝિયલ્લાહુ અન્હુ) થી રિવાયત મરવી છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ ઇરશાદ ફરમાવ્યું: "મોમિન ગૈરતમંદ હોય છે અને અલ્લાહ તેનાથી પણ વધારે ગૈરતમંદ છે." (તફહીમ-ઉલ-મુસ્લિમ)
હઝરત અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર (રઝીઅલ્લાહુ અન્હુ) નો એક પ્રસંગ અને પિતાના મિત્રોનું સન્માન
લેખો

હઝરત અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર (રઝીઅલ્લાહુ અન્હુ) નો એક પ્રસંગ અને પિતાના મિત્રોનું સન્માન

હઝરત અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર (રઝીઅલ્લાહુ અન્હુ) એક વાર સફર પર જઈ રહ્યા હતા, સંભવતઃ હજ અથવા ઉમરાહની સફર હતી. પ્રતિષ્ઠિત આરબોની આદત મુજબ, તમે સફર પર જતી વખતે સવારીના ઊંટની સાથે એક ખચ્ચર જેવો ગધેડો પણ લઈ ગયા (આરબોના ગધેડા આપણા ત્યાંના ગધેડા જેવા નથી હોતા, પરંતુ આપણા ત્યાંના ખચ્ચરોના લક્ષણો ધરાવતા હોય છે)....

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર