હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ جُنْدُبِ بْنِ سُفْيَانَ، قَالَ: دَمِيَتْ إِصْبَعُ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فِي بَعْضِ تِلْكَ الْمَشَاهِدِ، فَقَالَ: هَلْ أَنْتِ إِلَّا إِصْبَعٌ دَمِيتِ، وَفِي سَبِيلِ اللهِ مَا لَقِيتِ(کتاب الجہاد)
અનુવાદ
સહાબી-એ-રસૂલ હઝરત જુન્દબ બિન સુફયાન (રઝિયલ્લાહુ તઆલા અન્હુ) થી રિવાયત છે કે તે જંગોમાંથી કોઈ જંગમાં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) ની આંગળી મુબારક ખૂન આલૂદ થઈ ગઈ તો આપ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ ઇરશાદ ફરમાવ્યું: "તું એક આંગળી છે જે ખૂન આલૂદ થઈ ગઈ છે અને તેં જે શિદ્દત ઉઠાવી છે, તે અલ્લાહની રાહમાં ઉઠાવી છે." (તફહીમ-ઉલ-મુસ્લિમ)
50 રૂપિયાવાળો ફોટો
લેખો

50 રૂપિયાવાળો ફોટો

એક ફોટોગ્રાફરે પોતાની દુકાનની બહાર એક બોર્ડ લગાવેલું હતું, જેના પર નીચે મુજબની ત્રણ વાતો લખેલી હતી: "વીસ રૂપિયામાં તમે જેવા છો, તેવો ફોટો પડાવો. ત્રીસ રૂપિયામાં તમે જેવું વિચારો છો, તેવો ફોટો પડાવો. અને, પચાસ રૂપિયામાં તમે લોકોની સામે જેવા દેખાવા માંગો છો, તેવો ફોટો પડાવો." મૃત્યુ સમયે તે ફોટોગ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર