ابْنِ عُمَرَ أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ مَنْ شَرِبَ الْخَمْرَ فِي الدُّنْيَا لَمْ يَشْرَبْهَا فِي الْآخِرَةِ إِلَّا أَنْ يَتُوبَ(مسلم شریف:کتاب الاشربۃ)
અનુવાદ
હઝરત અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર (રઝિયલ્લાહુ તઆલા અન્હુમા) થી મરવી છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ ઇરશાદ ફરમાવ્યું: "જે આદમીએ દુનિયામાં શરાબ પી લી તો તે આખિરતમાં (શરાબ-એ-તહૂર) નહીં પી શકશે, સિવાય એના કે તે તૌબા કરી લે." (તફહીમ-ઉલ-મુસ્લિમ)