હઝરત ઇબ્ને અબ્બાસ (રઝિયલ્લાહુ અન્હુમા) થી રિવાયત કી કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ ફરમાવ્યું: "કોઈ રૂહવાળી ચીજને (નિશાનાબાજીનો) હદફ ન બનાવો."
એક વકીલ સાહેબ અદાલતોમાં લોકોની પહેલી પસંદ (તરજીહ) હતા. ફી લાખોમાં હતી... મોટા-મોટા ગુનેગારોને મુક્ત (બરી) કરાવી લેતા હતા... આવો! હવે તેમનો ઇબ્રતનાક (ધ્રુજાવી દે તેવો) અંજામ વાંચો...
પછી સમય બદલાય છે, તેમની ઉંમર ઢળી જાય છે અને તેઓ વૃદ્ધ થઈ જાય છે. આંખોની રોશની (બીનાઈ) એ હદ સુધી ઓછી થઈ જાય છે કે સા...