હદીસ અલ-રસૂલ ﷺ

أَنَّهُ سَمِعَ عَلِيَّ بْنَ أَبِي طَالِبٍ رَضِيَ اللَّهُ عَنْهُ، ‏‏‏‏‏‏يَقُولُ:‏‏‏‏ إِنَّ نَبِيَّ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَخَذَ حَرِيرًا فَجَعَلَهُ فِي يَمِينِهِ، ‏‏‏‏‏‏وَأَخَذَ ذَهَبًا، ‏‏‏‏‏‏فَجَعَلَهُ فِي شِمَالِهِ، ‏‏‏‏‏‏ثُمَّ قَالَ:‏‏‏‏ إِنَّ هَذَيْنِ حَرَامٌ عَلَى ذُكُورِ أُمَّتِي .(ابو داؤد:۴۰۵۷)
અનુવાદ
હઝરત અલી (રઝિયલ્લાહુ તઆલા અન્હુ) થી રિવાયત છે કે આનહઝરત (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ એક રેશમી કપડું લઈને પોતાના જમણા હાથમાં રાખ્યું અને પોતાના ડાબા હાથમાં સોનું રાખ્યું અને ઇરશાદ ફરમાવ્યું: "આ બંને અશિયા મારી ઉમ્મતના મર્દો માટે હરામ છે." (અબૂ દાઊદ શરીફ - મુતરજિમ)
ગ્લાસ ન બનો પણ તળાવ (ઝીલ) બની જાઓ
લેખો

ગ્લાસ ન બનો પણ તળાવ (ઝીલ) બની જાઓ

એક યુવાન પોતાના જીવનની બાબતોથી ઘણો પરેશાન હતો. એક દિવસ એક દરવેશ (સંત) સાથે મુલાકાત થઈ તો પોતાનો હાલ કહી સંભળાવ્યો. કહેવા લાગ્યો કે બહુ પરેશાન છું. આ દુઃખ અને પરેશાનીઓ હવે મારી સહનશક્તિની બહાર છે. લાગે છે કદાચ મારું મૃત્યુ જ મને આ ગમોમાંથી મુક્તિ અપાવી શકે છે. દરવેશે તેની વાત સાંભળી અને કહ્યું, "જ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર