عَنْ ابْنِ كَعْبِ بْنِ مَالِكٍ، عَنْ أَبِيهِ: أَنّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يَأْكُلُ بِثَلَاثِ أَصَابِعَ، وَلَا يَمْسَحُ يَدَهُ حَتَّى يَلْعَقَهَا (ابو داؤد:۳۸۴۸)
અનુવાદ
"હઝરત કઅબ બિન માલિક (રદિ.) થી રિવાયત છે કે, પયગમ્બર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ત્રણ આંગળીઓ વડે જમતા હતા અને આનહઝરત (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) જ્યાં સુધી પોતાના હાથને ચાટી ન લેતા ત્યાં સુધી તેને સાફ ન કરતા." (અબુ દાઉદ)