હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ كُلُّ أُمَّتِي يَدْخُلُونَ الْجَنَّةَ اِلَّامَنُ أَبَى قِيلَ : وَمَنْ يَابِى يَا رَسُولَ اللَّهِ؟ قَالَ مَنْ أَطَاعَنِي دَخَلَ الْجَنَّةَ وَمَنْ عَصَانِي فَقَدُ اَبَى . (رَوَاهُ الْبُخَارِيُّ .)
અનુવાદ
હઝરત અબૂ હુરૈરહ (રઝિયલ્લાહુ અન્હુ) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ ફરમાવ્યું કે "મારી ઉમ્મતના તમામ લોકો જન્નતમાં દાખલ થશે, સિવાય તેના જે ઇનકાર કરે." કહેવામાં આવ્યું: "યા રસૂલલ્લાહ, કોણ છે જે ઇનકાર કરશે?" આપ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ ફરમાવ્યું: "જેણે મારી ઇતાઅત કરી તે જન્નતમાં દાખલ થયો અને જેણે મારી નાફરમાની કરી તેણે ઇનકાર કર્યો." (બુખારી, તરીકત-ઉસ-સાલિહીન જિલ્દ:૧ / પાનું:૩૦૦)
મુલ્લા નસીરુદ્દીનની અમીર તૈમૂરને અનોખી સલાહ
લેખો

મુલ્લા નસીરુદ્દીનની અમીર તૈમૂરને અનોખી સલાહ

એક દિવસ અમીર તૈમૂર લંગ દરબાર ભરીને બેઠો હતો. દરબારીઓ અદબપૂર્વક પોતપોતાની જગ્યાએ ઉભા હતા. બગદાદના ખલીફાઓનો હવાલો આપતા તૈમૂરે કહ્યું, "તેમના ઈલકાબો (ખિતાબો) ખૂબ જ ભવ્ય અને પ્રભાવશાળી હોય છે. જેમ કે મુસ્તકઝીર બિલ્લાહ, વાસિક બિલ્લાહ, મોઅતસિમ બિલ્લાહ અને મુતવક્કિલ બિલ્લાહ વગેરે. હું ઈચ્છું છું કે હું પણ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર