હઝરત ઇબ્ને ઉમર (રઝિયલ્લાહુ અન્હુમા) એ બયાન કર્યું કે નબી અકરમ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ મસ્નૂઈ વાળ જોડનારી અને જોડાવનારી અને ગોદનારી અને ગોદાવનારી પર લઅનત ફરમાવી છે। (નસ્ર-ઉલ-બારી)
આ વાર્તા ડોક્ટર મોહમ્મદ રાતિબ અલ-નાબુલસીની છે જે તે પોતાની માતા વિશે જણાવે છે.
તેઓ કહે છે કે એક દિવસ જ્યારે તેઓ નાના હતા, તેમની માતાએ તેમને પૂખ્યું: "શું તું પોતાના હોઠ બંધ કર્યા વિના 'હલાલ' શબ્દ બોલી શકે છે?"
તેમણે પ્રયત્ન કર્યો અને સફળતાપૂર્વક પોતાના હોઠ બંધ કર્યા વિના 'હલાલ' શબ્દ બોલી લીધો....