عَنْ أَبِي هُرَيْرَةَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: تُفْتَحُ أَبْوَابُ الْجَنَّةِ يَوْمَ الْإِثْنَيْنِ، وَيَوْمَ الْخَمِيسِ، فَيُغْفَرُ لِكُلِّ عَبْدٍ لَا يُشْرِكُ بِاللهِ شَيْئًا، إِلَّا رَجُلًا كَانَتْ بَيْنَهُ وَبَيْنَ أَخِيهِ شَحْنَاءُ، فَيُقَالُ: أَنْظِرُوا هَذَيْنِ حَتَّى يَصْطَلِحَا، أَنْظِرُوا هَذَيْنِ حَتَّى يَصْطَلِحَا، أَنْظِرُوا هَذَيْنِ حَتَّى يَصْطَلِحَا(باب النھي عن الشحناء و التهاجر)
અનુવાદ
હઝરત અબુ હુરૈરહ (રઝિયલ્લાહુ અન્હુ) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ ફરમાવ્યું: "સોમવાર અને ગુરુવારના દિવસે જન્નતના દરવાજા ખોલી દેવામાં આવે છે અને દરેક તે બંદાની મગફિરત કરી દેવામાં આવે છે જે અલ્લાહ તઆલા સાથે કોઈને શરીક નથી બનાવતો, સિવાય તે બંદાના જેની પોતાના ભાઈ સાથે અદાવત હોય. ચુનાંચે કહેવામાં આવે છે: આ બંનેને મોહલત આપો ત્યાં સુધી કે તેઓ સુલહ કરી લે, આ બંનેને મોહલત આપો ત્યાં સુધી કે તેઓ સુલહ કરી લે, આ બંનેને મોહલત આપો ત્યાં સુધી કે તેઓ સુલહ કરી લે. (અને સુલહ પછી તેમની પણ બક્ષિશ કરી દેવામાં આવે.)"