حَدَّثَنَا أَنَسُ بْنُ مَالِكٍ رَضِيَ اللَّهُ عَنْهُ ، أَنَّ رَجُلًا ، قَالَ : يَا نَبِيَّ اللَّهِ ، كَيْفَ يُحْشَرُ الْكَافِرُ عَلَى وَجْهِهِ ؟ قَالَ : أَلَيْسَ الَّذِي أَمْشَاهُ عَلَى الرِّجْلَيْنِ فِي الدُّنْيَا ، قَادِرًا عَلَى أَنْ يُمْشِيَهُ عَلَى وَجْهِهِ يَوْمَ الْقِيَامَةِ قَالَ قَتَادَةُ : بَلَى وَعِزَّةِ رَبِّنَا(بُخاری شریف: ۶۵۲۳)
અનુવાદ
હઝરત અનસ બિન માલિક (રદિ.) એ બયાન કર્યું કે એક સાહેબે અર્ઝ કર્યું યા નબી અલ્લાહ! આ કુફ્ફાર (કયામતના દિવસે) પોતાના ચહેરાના બળે કઈ રીતે જમા કરવામાં આવશે? (મોઢાના બળે કઈ રીતે ચાલશે?) આંહુઝૂર (ﷺ) એ ફરમાવ્યું શું તે ઝાત જેણે દુનિયામાં બે પગ પર ચલાવ્યા શું તે કાદિર નથી કે કયામતના દિવસે તેમને તેમના ચહેરાના બળે ચલાવે? કતાદાએ કહ્યું જરૂર છે, અમારા રબની ઈઝ્ઝતની કસમ. (નસ્રુલ બારી)