سَمِعْتُ أَبَا هُرَيْرَةَ قَالَ قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَلَا أُخْبِرُكُمْ عَنْ الدَّجَّالِ حَدِيثًا مَا حَدَّثَهُ نَبِيٌّ قَوْمَهُ إِنَّهُ أَعْوَرُ وَإِنَّهُ يَجِيءُ مَعَهُ مِثْلُ الْجَنَّةِ وَالنَّارِ فَالَّتِي يَقُولُ إِنَّهَا الْجَنَّةُ هِيَ النَّارُ وَإِنِّي أَنْذَرْتُكُمْ بِهِ كَمَا أَنْذَرَ بِهِ نُوحٌ قَوْمَهُ(مسلم شریف:۲۹۳۶)
અનુવાદ
હઝરત અબૂ હુરૈરા રઝિયલ્લાહુ અન્હુથી મર્વી છે કે, રસૂલલ્લાહ ﷺ એ ઇરશાદ ફરમાવ્યું:
"શું હું તમને દજ્જાલ વિશે એવી ખબર ન આપું જે કોઈ નબીએ પોતાની કોમને નથી આપી? નિઃશંક તે કાણો (એક આંખે અંધ) હશે, અને તે પોતાની સાથે જન્નત અને દોઝખ (જહન્નમ) જેવી ચીજો લાવશે. પછી જેને તે જન્નત કહેશે, તે વાસ્તવમાં જહન્નમ હશે. અને હું તમને તેનાથી તે જ રીતે ડરાવું છું જે રીતે નૂહ અલયહિસ્સલામ એ પોતાની કોમને ડરાવી હતી."
(તફહીમુલ મુસ્લિમ)