હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ عَبْدِ اللَّهِ رَضِيَ اللَّهُ عَنْهُ ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ، قَالَ : إِنَّ الصِّدْقَ يَهْدِي إِلَى الْبِرِّ وَإِنَّ الْبِرَّ يَهْدِي إِلَى الْجَنَّةِ ، وَإِنَّ الرَّجُلَ لَيَصْدُقُ حَتَّى يَكُونَ صِدِّيقًا ، وَإِنَّ الْكَذِبَ يَهْدِي إِلَى الْفُجُورِ وَإِنَّ الْفُجُورَ يَهْدِي إِلَى النَّارِ ، وَإِنَّ الرَّجُلَ لَيَكْذِبُ حَتَّى يُكْتَبَ عِنْدَ اللَّهِ كَذَّابًا(بُخاری شریف:۶۰۹۴)
અનુવાદ
હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદ (રદિ.) થી રિવાયત છે કે નબી અકરમ (ﷺ) એ ફરમાવ્યું સાચું નેકી તરફ લઈ જાય છે અને નેકી જન્નત સુધી લઈ જાય છે અને એક વ્યક્તિ સાચું બોલતો રહે છે ત્યાં સુધી કે તે સિદ્દીક (ખૂબ સાચો) થઈ જાય છે અને બેશક જૂઠ બુરાઈ તરફ લઈ જાય છે અને બુરાઈ જહન્નમ સુધી લઈ જાય છે અને એક વ્યક્તિ જૂઠ બોલતો રહે છે ત્યાં સુધી કે અલ્લાહના ત્યાં કજ્ઝાબ (ખૂબ જૂઠો) લખી દેવામાં આવે છે. (નસ્રુલ બારી)
ઈમામ મોહમ્મદ (રહ.) નો ઇલ્મી શોખ અને રાત્રિ જાગરણ
લેખો

ઈમામ મોહમ્મદ (રહ.) નો ઇલ્મી શોખ અને રાત્રિ જાગરણ

ઈમામ મોહમ્મદ (રહ.) ના નામથી કોણ અજાણ (નાવાકીફ) છે, તેમના જ પુસ્તકોએ હનફી ફિકહને વ્યવસ્થિત (મુદવ્વદ/કોડીફાઈડ) કર્યું, મસલાઓના દલાયલ (પુરાવા) એકઠા કર્યા, મતભેદ ધરાવતા અકવાલ (મંતવ્યો) નો ઉલ્લેખ કર્યો અને દુનિયાના મોટાભાગના ક્ષેત્રોમાં પ્રચલિત ફિકહ-એ-હનફીને પુસ્તક સ્વરૂપે મુસ્લિમ ઉમ્મતની સામે રજૂ કરવાનુ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર