હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَبِي رِمْثَةَ، ‏‏‏‏‏‏قَالَ:‏‏‏‏ انْطَلَقْتُ مَعَ أَبِي نَحْوَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، ‏‏‏‏‏‏ فَرَأَيْتُ عَلَيْهِ بُرْدَيْنِ أَخْضَرَيْنِ (ابو داؤد:۴۰۶۵)
અનુવાદ
હઝરત અબુ રિમસા (રદિ.) થી રિવાયત છે કે હું મારા વાલિદ સાથે નબી કરીમ (ﷺ) ની તરફ ચાલ્યો તો મેં જોયું કે આપ (ﷺ) પર લીલા રંગની બે ચાદરો હતી. (અબુ દાઉદ મુતરજમ)
હલાલ કમાણીનું મહત્વ અને મૌલાના કાસિમ નાનૌતવીની નમ્રતા
લેખો

હલાલ કમાણીનું મહત્વ અને મૌલાના કાસિમ નાનૌતવીની નમ્રતા

હઝરત મૌલાના મુહમ્મદ કાસિમ સાહેબ નાનૌતવી (રહ.) ના મુઝફ્ફરનગરમાં એક થાણેદાર (પોલીસ અધિકારી) ભક્ત (મુઅતકિદ) હતા. એક દિવસ તેમણે હઝરત મૌલાના નાનૌતવીને જમવાનું આમંત્રણ (દાવત) આપ્યું. મૌલાનાએ જોયું હતું કે થાણેદારની કમાણી શંકાસ્પદ (મુશ્તબા) છે, તેથી તેમણે તેમનું આમંત્રણ અસ્વીકાર કરી દીધું. થાણેદારે આમંત...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર