હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ، قَالَ: قُبِضَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ وَهُوَ ابْنُ ثَلَاثٍ وَسِتِّينَ، وَأَبُو بَكْرٍ وَهُوَ ابْنُ ثَلَاثٍ وَسِتِّينَ، وَعُمَرُ وَهُوَ ابْنُ ثَلَاثٍ وَسِتِّينَ(مسلم شریف: ۲۳۴۸)
અનુવાદ
હઝરત અનસ બિન માલિક (રદિ.) ફરમાવે છે કે નબી (ﷺ) નો ઇન્તેકાલ થયો તો આપ ત્રેસઠ વર્ષના હતા, અબુ બક્ર સિદ્દીક (રદિ.) નો ઇન્તેકાલ પણ ત્રેસઠ વર્ષની ઉંમરે થયો અને ઉમર (રદિ.) નો ઇન્તેકાલ પણ ત્રેસઠ વર્ષની જ ઉંમરે થયો. (તફહીમુલ મુસ્લિમ)
ખાનદાન અને લોહીની ઓળખ
લેખો

ખાનદાન અને લોહીની ઓળખ

સુલ્તાન મહમૂદ ગઝનવીનો દરબાર ભરાયેલો હતો. દરબારમાં હજારો લોકો હાજર હતા જેમાં ઓલિયા, કુત્બ અને અબ્દાલ પણ સામેલ હતા. સુલ્તાન મહમૂદે બધાને સંબોધીને કહ્યું, "શું કોઈ વ્યક્તિ મને હઝરત ખિઝ્ર અલયહિસ્સલામના ઝિયારત (દર્શન) કરાવી શકે છે?" બધા શાંત રહ્યા. દરબારમાં બેઠેલો એક ગરીબ ગ્રામીણ (દેહાતી) ઉભો થયો અને કહ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર