મુહક્કક મસાલા

મગરીબ અને વિત્રમાં કસ્ર નથી

કેટલાક લોકો સફર-એ-શરઈ (જેનું અંતર આશરે સાડા સિત્તોતેર કિલોમીટર છે) પર નીકળે છે, તો તેઓ એવું સમજે છે કે મગરીબ અને વિત્રમાં પણ કસ્ર છે, એટલે કે તેમની પણ બે રકાત જ પઢવામાં આવે, જોકે એવું નથી, મગરીબ અને વિત્રની નમાઝ સફર દરમિયાન ત્રણ-ત્રણ રકાત જ છે, તેમાં કોઈ કસ્ર નથી. (અહમ મસાઈલ/ભાગ:૭/પાના:૭૭)

અલ્લાહવાળાઓની સોહબત (સંગત) ની અસર
લેખો

અલ્લાહવાળાઓની સોહબત (સંગત) ની અસર

હઝરત મૌલાના યુસુફ બનૂરી (રહમતુલ્લાહી અલયહિ) એ એક વખત એક મજલિસ (સભા) માં ફરમાવ્યું કે: એક વર્ષ અમે હજ માટે ગયા, ત્યાં ઉલેમાઓ (વિદ્વાનો) ના ગ્રૂપમાં એક રિટાયર્ડ ફોજી ઓફિસર પણ હતો. તહજ્જુદના સમયે તે ફોજી ઓફિસર અમારા બધા કરતાં પહેલાં ઊઠીને બૈતુલ્લાહ શરીફ ચાલ્યો જતો અને તે સમયે તવાફ કરતો હતો. મૌલાના ફરમ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર