દાઢીની તોહીન કુફ્ર છે
કોઈ અદના સુન્નતની તોહીન અને તેની મજાક ઉડાવવી કુફ્ર છે, તો દાઢી (જેને રાખવી વાજિબ અને શઆઇરે-ઇસ્લામમાંથી છે) ની તોહીન, દાખલા તરીકે એમ કહેવું, દાઢી રાખવી શેતાનનું કામ છે, અથવા દાઢીવાળા જૂઠું બોલે છે, અથવા દાઢી ગાલ પર કચરો અને જંગલ છે, અથવા એમ કહે કે દાઢી બકરીની પૂંછડી છે, બદર્જા-એ-ઔલા કુફ્ર થશે. (અહમ મસાઈલ/ભાગ:૧/પાના:૧૪૮)