રોઝામાં ઇન્હેલરનો ઉપયોગ
શ્વાસ વગેરેની બીમારીમાં ઇન્હેલરના ઉપયોગથી રોઝો ફાસિદ થઈ જશે (તૂટી જશે). જે દવા વરાળના રૂપમાં મોં અથવા નાક દ્વારા ખેંચવામાં આવે, ભલે તે મશીન દ્વારા ખેંચવામાં આવતી હોય અથવા અન્ય કોઈ રીતે, તેનાથી રોઝો ફાસિદ થઈ જશે. (અહમ મસાઈલ/ભાગ:૧/પાના:૧૦૦)