મુલાઝિમ (કર્મચારી) ને પગાર (તનખ્વાહ) નક્કી કર્યા વિના રાખવો જાયઝ નથી, તેનાથી મામલો ફાસિદ (અમાન્ય) થઈ જશે. અકદ (કરાર) ના સમયે જ પગાર નક્કી કરવો જરૂરી છે અને નક્કી ન કરવાની સ્થિતિમાં તે 'ઉજરત-એ-મિસ્લ' નો હકદાર હશે, એટલે કે આવો માણસ એટલી જ જવાબદારી સાથે બીજી જગ્યાએ કામ કરતો અને તેને જે પગાર મળતો તે તેનો જ હકદાર હશે. (માખૂઝ અઝ : કારોબારી મસાઇલ ઔર ઉનકા શરઈ હલ હપ્તો પહેલો / પૃષ્ઠ: 93)