મુહક્કક મસાલા

રોઝાની હાલતમાં ઇન્જેક્શન

ઇન્જેક્શન દ્વારા જે દવા નસોમાં અથવા ગોશ્ત (માંસપેશીઓ) માં પહોંચાડવામાં આવે છે, ભલે તેનાથી માત્ર દવાની જરૂરિયાત પૂરી થતી હોય કે ગિઝા (પોષણ) ની, તેનાથી રોઝો તૂટતો નથી. જોકે રોઝાની હાલતમાં ગિઝાઈ (પોષણની) જરૂરિયાત પૂરી કરવા અને તાકાત મેળવવા માટે કોઈ જરૂરિયાત વિના ઇન્જેક્શન લેવું મકરૂહ છે. (અહમ મસાઈલ/ભાગ:૧/પાના:૧૦૧)

કેટલાક સાલિહીનોના અવસાનની હાલત :
લેખો

કેટલાક સાલિહીનોના અવસાનની હાલત :

❶. મહાન મુહદ્દિથ અને ઉસ્તાદ-ઉત-તબીર ઈમામ મુહમ્મદ બિન સિરીન ؒ પર અવસાન સમયે રુદન આવ્યું અને તેઓ કહી રહ્યા હતા કે "મને વીતેલી જિંદગીની ખામીઓ, જન્નતમાં લઈ જનારા અમલોમાં કમી અને જહન્નમથી બચાવનારા અમલોની અછત પર રડવું આવી રહ્યું છે"ـ (કિતાબ અલ-આકિબહ / 69) ❷. પ્રખ્યાત ફકીહ અને મુહદ્દિથ ઈબ્રાહીમ નખઈ ؒ અવ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર