મુહક્કક મસાલા

વાત પૂરી કરતી વખતે કે રુખસત (વિદાય) વખતે ખુદા હાફિઝ કહેવું.

કોઈ વ્યક્તિને રુખસત કરતી વખતે, કે ફોન પર વાત પૂરી કરતી વખતે ખુદા હાફિઝ કહેવું જાયઝ છે, પરંતુ મસનૂન અને અફઝલ રીત એ છે કે "અસ્સલામુ અલૈકુમ" અથવા "અસ્તૌદિઉલ્લાહ-અ દીન-ક" અથવા જે દુઆઓ આપ (સ.અ.વ.) થી મનકૂલ (પ્રચલિત) છે તે પઢવામાં આવે. (અહમ મસાઇલ/ભાગ:૧/પેજ:૧૩૬)

જિંદગીનો મિનારો હંમેશા સીધો રહેશે !!
લેખો

જિંદગીનો મિનારો હંમેશા સીધો રહેશે !!

એવી વાર્તા (રિવાયત) છે કે સાત સો વર્ષ પહેલાં ઇસ્ફહાનમાં એક મસ્જિદ બની રહી હતી. કામ લગભગ પૂરું થઈ ગયું હતું અને કારીગરો ઝીણું-ઝીણું આખરી કામ કરી રહ્યા હતા. એક વૃદ્ધ મહિલા ત્યાંથી પસાર થઈ. તે અચાનક ઉભી રહી ગઈ અને મસ્જિદના મિનારા તરફ ઇશારો કરીને કહેવા લાગી કે આ મારી નજરમાં ત્રાંસો (ટેઢો) દેખાઈ રહ્યો છે...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર