મુહક્કક મસાલા

બિન-મુસ્લિમ ફુકરા (ગરીબો) ને ઝકાત આપવી.

કેટલાક લોકો બિન-મુસ્લિમ ફુકરાને ઝકાત આપી દે છે અને એવું સમજે છે કે તેમની ઝકાત અદા થઈ ગઈ, જ્યારે આ સ્થિતિમાં ઝકાત અદા નથી થઈ, કારણ કે ઝકાતનો મસરફ (હકદાર), માત્ર મુસલમાન ફુકરા છે, તેથી તેમના પર ફરીથી એટલી જ ઝકાત મુસલમાન ગરીબોને આપવી લાઝીમ છે. (અહમ મસાઇલ/ભાગ:૩/પેજ:૧૩૫)

મુસ્લિમ ઉમ્મત ધર્મપરિવર્તન (ઇર્તિદાદ) ના આરે...!! (ધર્મપરિવર્તન તરફ દોરી જતી એક નવી યુક્તિ, અજીબ ખુલાસો)
લેખો

મુસ્લિમ ઉમ્મત ધર્મપરિવર્તન (ઇર્તિદાદ) ના આરે...!! (ધર્મપરિવર્તન તરફ દોરી જતી એક નવી યુક્તિ, અજીબ ખુલાસો)

જ્યાં સુધી તબલીગી જમાતમાં જવાનું નહોતું થયું, ત્યાં સુધી આ કામનું કોઈ ખાસ મહત્વ નહોતું. બસ એવું સાંભળતા હતા કે અલ્લાહના માર્ગમાં નીકળો, ઈમાનનું મહત્વ ખબર પડશે, લોકોની પરિસ્થિતિનો અંદાજો આવશે, ઉમ્મત દીનથી કેટલી દૂર છે, લોકોને કલમો નથી આવડતો વગેરે વગેરે. આ બધી વાતો સાંભળતા તો હતા, પણ એક કાનેથી સાંભળીન...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર