રોઝાની હાલતમાં લિફાફાનો ગુંદર જીભથી ચાટવો.
રોઝાની હાલતમાં લિફાફાના ગુંદરને પોતાની જીભથી ભીનો (તર) કરવો મકરહ છે, કારણ કે ગુંદરમાં ઝાયકો (સ્વાદ) હોય છે, અને રોઝાની હાલતમાં કોઈપણ વસ્તુના સ્વાદને ચાખવો મકરહ છે; અલબત્ત જો આંગળી પર થૂંક લઈને તેનાથી ગુંદરને ભીનો કરે તો કોઈ હરજ નથી. (અહમ મસાઇલ/ભાગ:૪/પેજ:૯૪)