મુહક્કક મસાલા

રેલ, કશ્તી (હોડી), સમુદ્રી જહાજ અને હવાઈ જહાજ જેવી સવારીઓમાં ફર્ઝ અથવા નફલ નમાઝ પઢતી વખતે કિબલા તરફ મોઢું કરવું જરૂરી છે. કેટલાક ના-વાકિફ (અજાણ) લોકો કોઈપણ ઉઝ્ર (મજબૂરી) વિના રેલ વગેરેની મુસાફરીમાં કિબલાનું ધ્યાન રાખ્યા વિના જ્યાં ઈચ્છે છે પોતાની સગવડ (સહૂલત) મુજબ નમાઝ પઢી લે છે, આ જાયઝ નથી. (પુસ્તક: કિતાબ-ઉન-નવાઝિલ / ભાગ: 3 / પૃષ્ઠ: 440)

સ્ત્રીનું સ્થાન: ઇસ્લામ પહેલા અને પછી
લેખો

સ્ત્રીનું સ્થાન: ઇસ્લામ પહેલા અને પછી

યુનાનીઓ કહે છે કે સ્ત્રી સાપ કરતાં પણ વધુ ખતરનાક છે. સુક્રાત (સોક્રેટીસ) નું કહેવું હતું કે સ્ત્રી કરતાં વધુ દુનિયામાં ફિત્ના અને ફસાદ (અરાજકતા અને અશાંતિ) ફેલાવનારી કોઈ વસ્તુ નથી. બોના વિટ્ટીયરનું કથન છે કે સ્ત્રી એ વીંછી જેવી છે જે ડંખ મારવા માટે જ તત્પર રહે છે. યુહન્ના (જોન) નું કથન છે કે...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર