રોઝેદારનું આંખોમાં દવા નાખવું.
રોઝાની હાલતમાં આંખોમાં દવા નાખવાથી રોઝો ફાસિદ નથી થતો, ભલે આ દવાનો અસર હલક (ગળા) ની અંદર મહેસૂસ થાય, કારણ કે આંખ, મગજ અને મેઅદા (પેટ) ની વચ્ચે કોઈ ગુઝરગાહ (માર્ગ) નથી કે આંખોના રસ્તેથી દવા, મગજ કે મેઅદામાં પહોંચી જાય. (અહમ મસાઇલ/ભાગ:૪/પેજ:૯૬)