મુહક્કક મસાલા

ગુસ્લ વખતે કલમો પઢવો જરૂરી નથી.

કેટલાક લોકો એવું કહે છે કે ગુસ્લ કરતી વખતે કલમો પઢવો જરૂરી છે, નહીંતર નાપાકી દૂર થતી નથી. તેવી જ રીતે કેટલાક લોકો મુર્દાને (મૃતકને) નવડાવતી વખતે કલમો પઢવાને જરૂરી માને છે; શરઅન (શરીયત મુજબ) આ બંને વાતો સાબિત નથી, બલ્કે ગુસ્લ કરતી વખતે કલમો અથવા અન્ય કોઈ ઝિક્ર કરવાની મનાઈ કરવામાં આવી છે. (અહમ મસાઇલ/ભાગ:૮/પેજ:૭૭)

એક સામાન્ય પ્રસંગ, એક મહાન પાઠ (બોધપાઠ)
લેખો

એક સામાન્ય પ્રસંગ, એક મહાન પાઠ (બોધપાઠ)

લંડનમાં એક ઈમામ સાહેબ રહેતા હતા. રોજ ઘરથી મસ્જિદ જવા માટે બસમાં બેસીને દૂર મસ્જિદ સુધી જવું તેમનો નિયમ હતો. લંડનમાં નક્કી કરેલા સમયે અને એક જ રૂટ પર બસોમાં મુસાફરી કરતી વખતે ઘણી વખત એવું બનતું કે બસ પણ એ જ હોય અને બસનો ડ્રાઈવર પણ એ જ હોય. એક વખત આ ઈમામ સાહેબ બસમાં ચઢ્યા, ડ્રાઈવરને ભાડું આપ્યું અને બ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર