મુહક્કક મસાલા

સહરીનો મુસ્તહબ સમય.

આખી રાત એટલે કે સૂર્યાસ્તથી લઈને સુબ્હ-એ-સાદિક (સાચી પરોઢ) સુધીના વચ્ચેના સમયને છ સરખા ભાગોમાં વહેંચીને છેલ્લા ભાગમાં સહરી ખાવી મુસ્તહબ (પસંદીદા/ભલામણ કરેલ) છે, દાખલા તરીકે જો રાત ૧૨ કલાકની હોય તો છેલ્લા બે કલાકમાં સહરી ખાવી મુસ્તહબ હશે. (કિતાબ-ઉન-નવાઝિલ/ભાગ:૬/પેજ:૩૩૯)

એક બુઝુર્ગની લોકો તેમના મોઢા પર પ્રશંસા કરી રહ્યા હતા
લેખો

એક બુઝુર્ગની લોકો તેમના મોઢા પર પ્રશંસા કરી રહ્યા હતા

મૌલાના ફખરુલ હસન સાહેબ ગંગોહી રહમતુલ્લાહ અલયહી ફરમાવે છે કે હું મક્કા મુઅઝ્ઝમામાં એક બુઝુર્ગની ખિદમતમાં હાજર થયો, લોકો તેમના મોઢા પર તેમની પ્રશંસા કરી રહ્યા હતા અને તેઓ ખુશ થઈ રહ્યા હતા. મેં મારા દિલમાં કહ્યું, 'આ કેવા બુઝુર્ગ છે જે પોતાની પ્રશંસાથી આનંદ લઈ રહ્યા છે!' તેમને આ વિચારની જાણ થઈ ગઈ, તેમણ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર