અસર પછી કોઈ નફલ નમાઝ પઢવી જાયઝ નથી! જોકે આ સમય ફર્ઝ નમાઝો માટે મકરૂહ નથી, જેવી રીતે અસરની વક્તિયા (તે સમયની) ફર્ઝ નમાઝ આ સમયમાં પઢી શકાય છે, તેવી જ રીતે કઝા થએલી (છૂટી ગયેલી) નમાઝો પણ પઢવાની પરવાનગી છે. જોકે જ્યારે સૂર્ય પીળો પડી જાય, તો વક્તિયા નમાઝ સિવાય કોઈ નમાઝ પઢવી જાયઝ રહેશે નહીં. (કિતાબ-ઉન-નવાઝિલ / ભાગ: 3 / પૃષ્ઠ: 263)