રોઝાની હાલતમાં લિવાતત (સમલૈંગિકતા) અને મુશ્ત-ઝની (હસ્તમૈથુન)।
લિવાતત અત્યંત બદતરીન ગુનો અને લાનતને પાત્ર અમલ છે, ખાસ કરીને રોઝા દરમિયાન આ અમલ આચરવો એ શરમજનક ગુનો છે, તેનાથી ફાઈલ (કરનાર) અને મફઊલ (જેની સાથે થયું) બંનેના રોઝા તૂટી જશે, ભલે ઈન્ઝાલ (સ્ખલન) થાય કે ન થાય? જોકે કફ્ફારો લાઝિમ નથી. તેવી જ રીતે મુશ્ત-ઝની પણ ગુનો છે, જેના કારણે જો ઈન્ઝાલ થઈ જાય તો રોઝા તૂટી જશે અને માત્ર કઝા લાઝિમ થશે, કફ્ફારો નહીં. (કિતાબુન નવાઝિલ / જિલ્દ: 6 / સફા: 379)