હદીસ "લા ઝરર વલા ઝિરાર" નો અર્થ એ છે કે માણસ ન તો બીજાને નુકસાન પહોંચાડે અને ન તો વિના કારણ નુકસાન ઉઠાવે (સહન કરે); બલ્કે હક મેળવવા માટે પ્રયત્ન કરતો રહે. (કિતાબુન નવાઝિલ / જિલ્દ: 17 / સફા: 205)
ઘરની બહાર નીકળતા જ તમારો બે પ્રકારની સ્ત્રીઓ સાથે સામનો થાય છે.
પ્રથમ પ્રકાર: તે સ્ત્રીઓનો છે જેઓ અઝીઝ-એ-મિસ્રની પત્ની જેવી બીમારીનો ભોગ બનેલી છે. ખૂબ જ સજી-ધજીને, અત્તર (પરફ્યુમ) લગાવીને, બેપડદા (પડદા વિના)... પોતાની સ્થિતિ અને વર્તનથી કહી રહી હોય છે ” هَيْتَ لَكَ ” (આવી જાઓ).
બીજો પ્રકાર: તે...