દાઢી તરાશવા અને મુંડાવવા વાળાને ત્યાં દાવત ખાવી?
હદીસમાં આવ્યું છે કે ફાસિક લોકોની દાવત કબૂલ ન કરવામાં આવે અને દાઢી મુંડાવવા અને તરાશવા વાળા લોકો પણ કારણ કે ફાસિક છે, તેથી જો મસ્લેહતની વિરુદ્ધ ન હોય તો તે લોકોની દાવત રદ કરી શકાય છે. ખાસ કરીને જ્યારે દાવતની મજલિસમાં મુનકિરાત હોય, તો મનાઈનો હુકમ વધુ તાકીદી બની જાય છે. (કિતાબુન નવાઝિલ / જિલ્દ: 16 / સફા: 75)