મુહક્કક મસાલા

સલામમાં પહેલ કરવી?

જ્યારે કોઈ મુસલમાન સાથે મુલાકાત થાય તો સલામમાં પહેલ કરવી મઝીદ ફઝીલતનું કારણ છે, એક હદીસમાં વારિદ છે કે લોકોમાં અલ્લાહ તઆલાની નિકટતા (કુર્બ) નો સૌથી વધુ મુસ્તહિક તે વ્યક્તિ છે જે સલામ કરવામાં પહેલ કરે, અને એક બીજી હદીસમાં છે કે સલામમાં પહેલ કરનાર તકબ્બુરથી બરી છે. (કિતાબુન નવાઝિલ / જિલ્દ: 15 / સફા: 234)

વેપારમાં સ્ત્રી-પુરુષોનું મિશ્રણ
લેખો

વેપારમાં સ્ત્રી-પુરુષોનું મિશ્રણ

મલફૂઝાત : હઝરત મૌલાના મોહમ્મદ હકીમ અખ્તર સાહેબ રહમતુલ્લાહી અલૈહ - કારોબારી (વ્યાપારિક) લાઈનમાં પણ મર્દ અને ઝન (સ્ત્રી-પુરુષો)નું ઇખ્તિલાત (મિશ્રણ/મેળજોળ) ચરમસીમાએ છે, જુઓ! પ્રથમ તો એવી રોજી શોધવી જોઈએ જેમાં ગુનાહનો ડર ન હોય, સ્ત્રીઓનો સામનો ન કરવો પડે, ભલે રોજી ઓછી હોય. પેટ પર પથ્થર બાંધીને પણ જ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર