મસ્જિદની હુદૂદ (હદ) માં જમાઅત સાથે નમાઝ થઈ ગયા પછી, વધુ સારું એ જ છે કે તન્હા-તન્હા (એકલા-એકલા) નમાઝ પઢી લે (ફરીથી બા-જમાઅત નમાઝ અદા ન કરે), આ જ ઝાહિર-એ-રિવાયત છે. જો અઝાન અને ઇકામત સાથે જમાઅત કરીને પઢે તો મકરૂહ-એ-તહરીમી છે, અને અઝાન અને ઇકામત વિના જમાઅત સાથે પઢવું મકરૂહ-એ-તન્ઝીહી છે. (અલ-મબ્સૂત : 235/1) (પુસ્તક : દરસી વ તાલીમી અહમ મસાઇલ / પૃષ્ઠ: 97)