મુહક્કક મસાલા

માહિર ડોક્ટર (તબીબે હાઝિક) ના આદેશથી કોઈ વ્યક્તિને પોતાનું લોહી આપવું?

જો દર્દી એવી સ્થિતિમાં પહોંચી જાય કે લોહી ચઢાવ્યા વિના તેનું જીવંત રહેવું મુશ્કેલ હોય અને માહિર ડોક્ટર તેના માટે લોહીના ઉપયોગની સલાહ આપે, તો તેને લોહી આપવું જાયઝ છે, પરંતુ લોહી વેચવું કોઈ પણ સંજોગોમાં યોગ્ય નથી. (કિતાબુન નવાઝિલ / જિલ્દ: 16 / સફા: 215)

નિઃસ્વાર્થ ભક્તિનું ઉદાહરણ
લેખો

નિઃસ્વાર્થ ભક્તિનું ઉદાહરણ

જ્યારે હઝરત સાદ બિન અબી વક્કાસ (રઝીઅલ્લાહુ અન્હુ) એ મદાયન વિજય (ફતહ) કર્યું, ત્યારે તેમણે જાહેરાત કરાવી કે જે મુજાહિદ (યોદ્ધા) પાસે જે પણ માલ-એ-ગનીમત (યુદ્ધમાં મળેલી સામગ્રી) હોય, તે બધું લાવીને એક જગ્યાએ જમા કરાવે જેથી આપણે તેને વહેંચી શકીએ. લોકો માલ-એ-ગનીમત જમા કરાવવા લાગ્યા. ત્રણ દિવસ વીતી ગયા અન...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર