આ પ્રસંગોમાં અઝાન સુન્નત છે: ફર્ઝ નમાઝના સમયે, જન્મ સમયે બાળકના કાનમાં, આગ લાગવાના સમયે, કાફિરો (કુફ્ફાર) સાથે યુદ્ધના સમયે, જ્યારે મુસાફરને શેતાનો પ્રગટ થઈને ડરાવે, ગમ (દુઃખ) ના સમયે, ક્રોધ (ગઝબ) ના સમયે, જ્યારે મુસાફર રસ્તો ભૂલી જાય, જ્યારે કોઈ માણસ અથવા જાનવરનો ખરાબ વ્યવહાર (બદખુલકી) જાહેર થાય તો તેના કાનમાં, અને જ્યારે કોઈને વાઈ (મિર્ગી) નો હુમલો આવે. (અહમ મસાઈલ/ખંડ: 6/પૃષ્ઠ: 47)