રબી-ઉલ-અવ્વલમાં ફર્ઝ થનારી ઝકાત રમઝાન સુધી રોકવી?
જે સમયે વર્ષ પૂરું થાય તે જ સમયે મુસ્તહિકીન (હકદારો) શોધીને ઝકાત આપવી બહેતર છે, રમઝાન શરીફ સુધી મોહખ્ખર (વિલંબ) કરવાની જરૂર નથી; જો વધારે સવાબની ઈચ્છા હોય તો રમઝાન શરીફ સુધી હિસાબ લગાવો, આ મુશ્કેલ હોય તો દર વર્ષે પેશગી (એડવાન્સ) ઝકાત રમઝાન મહિનામાં અદા કર્યા કરો. (કિતાબુન નવાઝિલ / ભાગ: 6 / પેજ: 549)