મુહક્કક મસાલા

સેન્ટ (પરફ્યુમ) લગાવવું કેવું છે?

સેન્ટમાં ઉપયોગમાં લેવાતું સ્પિરિટ સામાન્ય રીતે દ્રાક્ષ અને ખજૂરમાંથી બનાવેલું હોતું નથી; એટલા માટે સેન્ટના બાહ્ય ઉપયોગની પરવાનગી છે. અલબત્ત, જો કોઈ સેન્ટ વિશે ચોક્કસપણે જાણી શકાય કે તેમાં દ્રાક્ષમાંથી બનાવેલું સ્પિરિટ ઉપયોગમાં લેવાયું છે, તો તેનો ઉપયોગ મમનૂ (પ્રતિબંધિત) રહેશે. (કિતાબુન નવાઝિલ / ભાગ: 15 / પેજ: 496)

વેપારમાં સ્ત્રી-પુરુષોનું મિશ્રણ
લેખો

વેપારમાં સ્ત્રી-પુરુષોનું મિશ્રણ

મલફૂઝાત : હઝરત મૌલાના મોહમ્મદ હકીમ અખ્તર સાહેબ રહમતુલ્લાહી અલૈહ - કારોબારી (વ્યાપારિક) લાઈનમાં પણ મર્દ અને ઝન (સ્ત્રી-પુરુષો)નું ઇખ્તિલાત (મિશ્રણ/મેળજોળ) ચરમસીમાએ છે, જુઓ! પ્રથમ તો એવી રોજી શોધવી જોઈએ જેમાં ગુનાહનો ડર ન હોય, સ્ત્રીઓનો સામનો ન કરવો પડે, ભલે રોજી ઓછી હોય. પેટ પર પથ્થર બાંધીને પણ જ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર